ચિયા બીજ | Chia seeds in Gujarati | ચિયા બિજ ના ફાયદા | Benefits of chia seeds

ચિયા બીજ શું છે? Chia seeds in Gujarati -ચિયા બીજ કાળા, સફેદ અને રાખોડી રંગનાં નાના-નાના બીજ છે. જે સાલ્વિઆ હિસ્પેનિકા (Salvia Hispanica) નામનાં છોડ માંથી મળી આવે છે. એવુ માનવમા આવે છે કે, તેનું ઉત્પાદન મધ્ય અમેરીકામાં થાય છે. ચિયા બીજ મા રાહેલા પોષક તત્વો ચિયા બીજ મા ભરપુર માત્ર માં પોષક તત્વો રહેલા … Read more